વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે.