શહેરના વિઠ્ઠલ મંદિર પાસે ઘટના બનતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.
શહેરના વિઠ્ઠલ મંદિર પાસે ઘટના બનતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.
નવસારીમાં જૂની અદાવતને લઇને બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. શહેરના વિઠ્ઠલ મંદિર પાસે ઘટના બનતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.
બંને તરફે ટોળા સામસામે આવી ગયા હતા. ટોળાને વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે જૂથ અથડામણમાં બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર આપવાની ફરજ પડી હતી.
સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક સ્ટેટ્સ મુકવાના કર્ણે વિવાદ વકર્યો હતો જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભારે જહેમત બાદ બંને પક્ષને સમજાવી પોલીસે ટોળા પરત મોકલ્યા હતા. હાલ પોલીસની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.ઉલ્લેખનીય છે કે જે પોસ્ટને લઈ આખો વિવાદ સર્જાયો હતો તેની પણ તપાસ શરુ કરવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0