જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા પાસે આજે વહેલી સવારે એકટીવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા પાસે આજે વહેલી સવારે એકટીવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ધ્રોલના જયવા ગામ નજીક પુરપાટ ઝડપે આવતી બોલેરો અને એકટીવા વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માaccidentતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્ય હતા.
મળતી માહિતી અનુસાર જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા પાસે આજે વહેલી સવારે એકટીવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી બોલોરેએ એક્ટીવાને ટક્કર મારતા ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
ઘટનાની જાણ થયા પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહને PM અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0