મણિપુરમાં હાલ સ્થિતિ ખૂબ જ તંગ છે. જો કે આ રાજ્ય એક વર્ષથી વધુ સમયથી હિંસાથી પ્રભાવિત છે. પરંતુ તાજા સંજોગોએ ફરી એકવાર બીરેન સરકારની ટેન્શન વધારી દીધી છે