આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં શુક્રવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. બેંગલુરુ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા