આમ આદમી પાર્ટીએ મહાકુંભમાં ફ્લાઈટના ભાડાને લઈને સવાલો ઉઠાવ્યા છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું કહેવું છે કે મહાકુંભને એરલાઇન કંપનીઓએ નફાકારક સોદો કર્યો છે.