દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને પુણે એરપોર્ટ પર નડ્યો હતો અકસ્માત.
દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એર ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ઉડતા ફ્લાઈટનો રૂટ બદલવામાં આવ્યો હતો જે બાદ ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
લેબનોનમાં તાજેતરમાં પેજર હુમલાના કારણે દેશમાં ભયનું વાતાવરણ છે. લેબનોનમાં બુધવારે પેજર હુમલામાં 20 લોકોના મોત થયા હતા અને લગભગ 2800 ઘાયલ થયા હતા.
મુંબઈ પોલીસે છેલ્લા 48 કલાકમાં 10 વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપવાની શંકાના આધારે છત્તીસગઢના એક સગીર છોકરાની અટકાયત કરી છે.
છેલ્લા 4 દિવસથી ભારતીય વિમાનોને બોમ્બની ધમકીઓ મળી રહી છે. આજે વિસ્તારા અને ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. ધમકી મળ્યા બાદ વિસ્તારાની ફ્રેન્કફર્ટ-મુંબઈ ફ્લાઈટ UK 028નું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું
બોમ્બની ધમકી બાદ દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટને ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઇનના પ્રવક્તાએ આ જાણકારી આપી. તેણે જણાવ્યું કે દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટને સોશિયલ મીડિયા પર બોમ્બની ધમકી મળી હતી.
છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય એરલાઈન્સને 100થી વધુ ધમકીઓ મળી છે. આ ધમકીઓ વચ્ચે હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ભારતને ધમકી આપી છે અને વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી છે.
ભારતમાં વિમાનોને બોમ્બની ધમકી આપવાનું ચલણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈન્ડિગોની બીજી ફ્લાઈટનું છત્તીસગઢના રાયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
હવે તમે એરોપ્લેનમાં ફ્રી વાઇ-ફાઇનો આનંદ માણી શકો છો. હવે ભારતીય એરલાઇન એર ઇન્ડિયાએ તેના વિમાનોમાં વાઇ-ફાઇ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીએ મહાકુંભમાં ફ્લાઈટના ભાડાને લઈને સવાલો ઉઠાવ્યા છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું કહેવું છે કે મહાકુંભને એરલાઇન કંપનીઓએ નફાકારક સોદો કર્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025