યુપીના લખનૌમાં માતા અને ચાર બહેનોની હત્યા કરનાર અરશદનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં અરશદે જણાવ્યું કે તે અને તેનો પરિવાર હિંદુ બનવા માંગે છે.