નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડીમાં પણ વધારો થયો છે. રાજધાની દિલ્હીની સાથે ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે.