આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ હિંસામાં સામેલ છે. ભાજપે સમગ્ર દિલ્હીમાં ગુંડાગીરીનો આશરો લીધો છે.