માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X આજે વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થઈ ગયું. અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની માલિકીની Xની સેવાઓ થોડા સમય માટે સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ હતી