વિશ્વભરમાં ઠપ્પ થયું ટ્વિટર પ્લેટફોર્મ..એરર આવતાં લાખો યુઝર્સ થયા પરેશાન, ભારતમાં પણ અસર

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X આજે વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થઈ ગયું. અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની માલિકીની Xની સેવાઓ થોડા સમય માટે સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ હતી

By samay mirror | August 28, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1