ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છા પાઠવી છે. મસ્કે કહ્યું કે તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા અંગે ઉત્સુક છે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે નરેન્દ્ર મોદી દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ શુભેચ્છા, મારી કંપની ભારતમાં કામ કરવા અંગે ઈચ્છુક છે.
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X આજે વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થઈ ગયું. અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની માલિકીની Xની સેવાઓ થોડા સમય માટે સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ હતી
ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહાયક એલોન મસ્કે ટ્રમ્પ વહીવટ છોડી દેવાની જાહેરાત કરી છે. ફેડરલ નોકરશાહીમાં ઘટાડો અને સુધારાના પ્રયાસોમાં અગ્રણી ભૂમિકા ભજવ્યા પછી, એલોન મસ્ક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર તરીકેની તેમની સરકારી ભૂમિકા છોડી રહ્યા છે.
અમેરિકાના અબજપતિ બિઝનેસમેન અને ટેક્નોલોજી જગતના દિગ્ગજ ઈલોન મસ્કે ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ અને ખર્ચ બિલ (tax-and-spending bill) પર તીખી ટિપ્પણી કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેક અબજોપતિ એલોન મસ્ક વચ્ચેનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. શબ્દયુદ્ધ એટલી હદે પહોંચી ગયું છે કે ટ્રમ્પ ચૂંટણી જીતશે તેવા દાવા કર્યા પછી,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સામસામે આવ્યા હતા. આનું પરિણામ મસ્કને ભોગવવું પડ્યું. મસ્કની નેટવર્થમાં ઘટાડો જોવા મળ્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025