અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવાનો નિર્ણય કર્યો છે.  અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 33 ગુજરાતી સહિત 205 ભારતીયોને લઇને એક વિમાન ભારત આવવા રવાના થયું છે.