આજે મહા શિવરાત્રી (મહા શિવરાત્રી 2025) છે.  મહા માસના વદ પક્ષની 13 તિથિએ મધ્યરાત્રીએ ભગવાન ભોલેનાથ શિવલિંગ રૂપે પ્રગટયા એટલે શિવ ભક્તો માટે આ દિવસની રાત્રિપુજા એટલે શિવકૃપા મેળવવાની ઉત્તમ તક માનવામાં આવે છે.