કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી વિવાદોમાં છે. પહેલા પંજાબમાં આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. તે પછી એવા સમાચાર પણ આવ્યા છે કે ફિલ્મને રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે, પરંતુ હજુ સુધી ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી. હવે સમાચાર છે કે આ ફિલ્મ મુલતવી રાખવામાં આવી છે