મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને અવરોધો ખતમ થઈ રહ્યા નથી. દિલ્હીમાં અમિત શાહ સાથે મહાયુતિના નેતાઓની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થાય તેવી શક્યતાઓ હતી,