સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે,