શેરબજાર ખુલ્યાની થોડી જ સેકન્ડોમાં રોકાણકારો માલામાલ થઇ ગયા હતા  તેમણે તરત જ 2.33 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી. મંગળવારે સતત સાતમા સત્રમાં શેરબજાર તેજી સાથે ખુલ્યું.