ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. આવી સ્થિતિમાં તેમણે પોતાના અનુગામીની ભલામણ કરી છે. CJIએ કેન્દ્ર સરકારને પત્ર લખીને જસ્ટિસ ખન્નાનું નામ પ્રસ્તાવિત કર્યું છે