ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં સોમવારે રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. સિકંદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની આશાપુરી કોલોનીમાં સિલિન્ડર વિસ્ફોટના કારણે એક ઘરની છત તૂટી પડી