બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે. EDએ રાજ કુન્દ્રાના ઘર અને તેમના નજીકના લોકો પર દરોડા પાડ્યા છે. આ દરોડા પોર્નોગ્રાફીના કેસમાં છે.