'પુષ્પા 2: ધ રૂલ' બોક્સ  ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. વર્ષ 2021ની બ્લોકબસ્ટર પુષ્પા ધ રાઇઝની આ સિક્વલે દર્શકોના દિલ જીતી લીધા છે.