દેશ આજે 76મો પ્રજાસત્તાક દિવસ ઈજાવાની થઇ રહી છે.ભારત આજે કર્તવ્ય પથ પર પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. આ સમારોહમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે.