પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે SOUL લીડરશીપ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભવિષ્ય યુવા મિત્રોની રાહ જોઈ રહ્યું છે.