પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નાગપુરની મુલાકાતે છે. RSS મુખ્યાલય  પહોંચ્યા પછી, તેમણે સ્મૃતિ મંદિરમાં સંઘના સ્થાપક ડૉ. કે.બી. હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન RSS વડા મોહન ભાગવત પણ પીએમ મોદી સાથે હતા