‘મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની ગઠબંધન મહાયુતિએ પ્રચંડ જીત મેળવી છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રે અમારા ગવર્નન્સ મોડલને ઐતિહાસિક સમર્થન આપ્યું છે.