સરદાર પટેલની 149મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ પર પીએમ મોદીએ કહ્યું કે સરદાર પટેલ સંકલ્પ, માનવતાવાદી અને રાષ્ટ્રવાદી હતા. અશક્ય કામને પણ શક્ય બનાવ્યું