ઓપ્પો રેનો 12 5જી (Oppo Reno 12 5G) સિરીઝને કંપની આ મહિનાના અંતમાં ભારતમાં લોન્ચ કરશે. લાઇનઅપમાં પ્રમાણભૂત Oppo Reno 12 5G અને Reno 12 Pro 5G નો સમાવેશ થશે.