ઓપ્પો રેનો 12, રેનો 12 પ્રો 5જીની ઇન્ડિયામાં 12 જુલાઈએ થશે એન્ટ્રી, જાણો શું છે ખાસ

ઓપ્પો રેનો 12 5જી (Oppo Reno 12 5G) સિરીઝને કંપની આ મહિનાના અંતમાં ભારતમાં લોન્ચ કરશે. લાઇનઅપમાં પ્રમાણભૂત Oppo Reno 12 5G અને Reno 12 Pro 5G નો સમાવેશ થશે.

By samay mirror | July 05, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1