પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ટ્રેઇની ડોક્ટરની હત્યાના કારણે દેશભરના તબીબોમાં ભારે રોષ છે. દેશભરમાં સતત બીજા દિવસે ડોક્ટરો હડતાળ પર છે.