પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે એક જાહેર સભાને સંબોધિત કરી. પહેલગામ હુમલા પછી પીએમ મોદીનું આ પહેલું સંબોધન હતું