મહારાષ્ટ્રના ધુલેમાં પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની ગઠબંધન સરકાર પર મોટો હુમલો કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ ફરીથી કાશ્મીરમાં ષડયંત્ર કરી રહી છે