આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો થયો છે. વિધાનસભામાં કલમ 370ને લઈને પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ હંગામો કલમ 370 હટાવવાના પ્રસ્તાવ સાથે જોડાયેલો છે
જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પાંચમા દિવસે એટલે કે આજે પણ જોરદાર હંગામો થયો હતો. કલમ 370 પુનઃસ્થાપના પ્રસ્તાવ પર આજે ગૃહમાં ફરી એકવાર ભારે હોબાળો થયો
મહારાષ્ટ્રના ધુલેમાં પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની ગઠબંધન સરકાર પર મોટો હુમલો કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ ફરીથી કાશ્મીરમાં ષડયંત્ર કરી રહી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025