ઉત્તર પ્રદેશના મેરઠમાં સામૂહિક હત્યાનો એક ચોકાવનારી ઘટના સામે આવી છે. પરિવારના પાંચ સભ્યોની ઘાતકી હત્યા કોણે કરી તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.