મણિપુર સરકારે રવિવારે 9 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 3 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. અગાઉ હિંસાની તાજેતરની ઘટનાઓને કારણે આ પ્રતિબંધ 1 ડિસેમ્બર સુધી હતો