દિલ્હીમાં ફરી એકવાર ખેડૂતોનો મેળાવડો થવા જઈ રહ્યો છે. ખેડૂતો તેમની માંગણીઓને લઈને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. ખેડૂતોની દિલ્હી કૂચની માહિતી પર દિલ્હી પોલીસની સાથે ગૌતમ બુદ્ધ નગર પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી