હિમાચલ પ્રદેશના કુલ્લુ સ્થિત અનીમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. અહીં એક ખાનગી બસ ખીણમાં પડી હતી, જે બાદ તેના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માત અનીના શકેલહર પાસે થયો હતો