કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર રેપ અને હત્યા બાદ દેશભરની ઘણી હોસ્પિટલોના ડૉક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. પરંતુ ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ મંગળવારે તેની હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.