ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલ્કામાં ૨૩૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં ૧૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલ્કામાં ૨૩૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં ૧૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા ૩ દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલ્કામાં ૨૩૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં ૧૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે અનેક શહેરો જળમગ્ન થઇ ગયા છે. તો અનેક અનેક રસ્તાઓ ધોવાઇ જતા વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો છે ભારે વરસાદને લીધે બસ, ટ્રેન, સેવામાં પણ અસર જોવામ લઇ રહી છે
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૮ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં અબડાસામાં ૧૧ ઇંચ, કલ્યાણપુરમાં ૧૦.૫ ઇંચ, લખપત માં ૯ ઇંચ ,ખંભાળિયામાં ૯ ઇંચ, દ્વારકામાં ૮.૫ ઇંચ, નખત્રાણામાં ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો
માંડવીમાં ૭.૨ ઇંચ, કાલાવડમાં ૬.૯ ઇંચ, જામનગરના લાલપુરમાં ૭.૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે ૯ તાલુકામાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ , ૮ તાલુકામાં ૨ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો જયારે ૩૫ તાલુકામાં ૧ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0