રાજ્યમાં છેલ્લા ૧૪ કલાકમાં ૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ  મોડાસામાં ૩.૪૬ ઇંચ વરસાદ નોંધાયો છે