દિલ્હીમાં બુધવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. દ્વારકા એક્સપ્રેસ વે પર બે કાર એકબીજા સાથે અથડાયા બાદ આગ લાગી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કાર બળીને રાખ થઈ ગઈ હતી.