હરિયાણાના ગુરુગ્રામમાં સોહના એક્સપ્રેસ વે પર એક કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં બેઠેલા ત્રણ કિશોરોમાંથી બેના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા