શેરબજારમાં આજે સારી શરૂઆત થઇ છે. આજે બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ વધીને 81,697 પર પહોંચ્યો હતો અને બીજી તરફ નિફ્ટીમાં પણ 94 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.