સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના નેતૃત્વમાં વિસ્તારના સર્વાંગી વિકાસની ગાથાને વર્ણવતું 'ઋણાનુંબંધ' પુસ્તકનું ભવ્ય લોકાર્પણ મંગળવારે સાંજે ૩ કલાકે દશા શ્રીમાળી જૈન બોર્ડિંગ, કાપેલ ધાર, સાવરકુંડલા ખાતે યોજાયું હતું

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના નેતૃત્વમાં વિસ્તારના સર્વાંગી વિકાસની ગાથાને વર્ણવતું 'ઋણાનુંબંધ' પુસ્તકનું ભવ્ય લોકાર્પણ મંગળવારે સાંજે ૩ કલાકે દશા શ્રીમાળી જૈન બોર્ડિંગ, કાપેલ ધાર, સાવરકુંડલા ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં નેસડી ખોડલધામના સંત પ. પૂ લીલીયા વિધાનસભા લવજી ભગત, સાંસદ ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા અનુસુચિતજાતિ મોરચાના અધ્યક્ષ કેશુભાઈ વાઘેલાના હસ્તે પુસ્તકનું વિધિવત્ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પુસ્તકમાં વિધાનસભા વિસ્તારમાં છેલ્લા વર્ષના થયેલા વિકાસ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. રસ્તાઓનું નવીનીકરણ, પાણી પુરવઠાની સુવિધાઓમાં વધારો, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયાસો, ગ્રામીણ વિકાસ અને રોજગારીની તકો સર્જન જેવા વિવિધ ક્ષેત્રોમાં થયેલા કામોની વિગતવાર માહિતી આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શહેર તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના વિસ્તારના પ્રજાજનોને કાર્યક્રમને બિરદાવ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0