ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં સિલિન્ડર વિસ્ફોટના કારણે ભીષણ આગ લાગી હતી. આગ ચિલ્ડ્રન વોર્ડ (NICU)માં લાગી હતી, જ્યાં ઘણા બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.