મધ્યપ્રદેશના સિધીના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે 39 પર આવેલા ઉપની ગામમાં એક ભયંક માર્ગ અકસ્માત થયો હતો.  જેમાં એક ટ્રક અને મિની બસ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી