મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત ગઈ કાલે મોદી ર્ત્રે થયો હતો.