રાજ્યમાં ૧૯ સ્થળો પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ED દ્વારા માની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોસ્ટઓફીસમાં સરકારી ભંડોળના દુરપયોગ કેસમાં ED દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર ED દ્વારા સર્ચ ઓપરેશન દરમ્યાન ૧ કરોડની રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ૧.૫ કરોડ થી વધુની સ્થાવર મિલકતોની રીકવર પણ કરાઈ છે. સબ પોસ્ટમાસ્તરોએ ૬૦૬ બંધ RD ખાતા ઓ ખોલી ને છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે.જેમાં સરકારી નાણાની ૧૮.૬૦ કરોડની રકમનો દુરપયોગ કરવામાં આવતા ફરિયાદ નોંધવામાં આવી હતી
રાજકોટ, કચ્છ, જામનગર, સુરેન્દ્રનગર સહીત સમગ્ર ગુજરાતમાંપોસ્ટ ઓફીસમાં સરકારી ભંડોળ ના કથિત દુરપયોગને લગતા કેસોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. PMLAની જોગવાઈ હેઠળ રાજ્યના ૧૯ સ્થળો પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0