વડોદરામાં શાળાની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વડોદરાના વાઘોડિયા પાસે આવેલી શ્રી નારાયણ શાળામાં અચાનક વર્ગખંડની દિવાલ ધરાશાઈ હતી. આ ઘટનાને લઈને સ્કૂલમાં દોડધામ મચી હતી.દિવાલ ધરાશાયી થતા 6 વિદ્યાર્થીઓ પટકાયા હતા અને 2 વિદ્યાર્થીને ઈજા થઈ હતી

વડોદરામાં શાળાની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વડોદરાના વાઘોડિયા પાસે આવેલી શ્રી નારાયણ શાળામાં અચાનક વર્ગખંડની દિવાલ ધરાશાઈ હતી. આ ઘટનાને લઈને સ્કૂલમાં દોડધામ મચી હતી.દિવાલ ધરાશાયી થતા 6 વિદ્યાર્થીઓ પટકાયા હતા અને 2 વિદ્યાર્થીને ઈજા થઈ હતી. આ ઘટનાના CCTV માં કેદ થઇ છે.
વડોદરાની નારાયણ સ્કૂલમાં ચાલુ ક્લાસ દરમિયાન દિવાલ ધરાશાઈ થવાની ઘટના બની હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલા થયો છે. દિવાલ ધરાશાઈ થતા 6 વિદ્યાર્થીઓ નીચે પટકાય છે. શાળા સંચાલકોએ કહ્યું કે, રિશેષ દરમિયાન દિવાલ પડી હતી અને માત્ર એક જ વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના વાઘોડિયા પાસે નારાયણ શાળામાં ગઈ કાલે ચાલુ ક્લાસે એકાએક રૂમની દિવાલ ધરાશાઈ હતી. દીવાલ પડતા ૬ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. આ બનાવની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં બાળકોની કેટલીક સાયકલો દટાઈ હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0